એસ. આર. પટેલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ
  • સને:- ૨૦૦૦ ૪૨ ગામ લેઉઆ પાટીદાર સમાજ નો ૧૧ મો સમૂહ લગ્નોત્સવ કરેલ.
  • સને:- ૨૦૦૨ કલ્યાણા સ્કૂલમાં કોમ્પ્યુટર નું દાન આપેલ.
  • સને:- ૨૦૦૮ મંક્તુપુર પ્રાથમિક શાળા નં-૧ નું નવીન મકાનનું બાંધકામ, રોડ, રસ્તા, બગીચાઓ બનાવેલ.
  • સને:- ૨૦૦૮ મક્તુપુર પ્રાથમિક શાળા નં-૨ ની સ્કૂલમાં કુલ ૧૫ કમ્યુટરનું દાન આપેલ.
  • સને:- ૨૦૦૮ મક્તુપુર પ્રાથમિક શાળા નં-૨ નાં મકાનમાં મરામત્ત પેટે “ચાઇના મોઝેક” તેમજ “હોલ” નાં બાંધકામમાં ફાળો આપેલ.
  • સને:- ૨૦૦૮ અંબાજી મુકામે જેઠીબા સદનમાં સ્યુટ રૂમ નાં બાંધકામ પેટે ફાળો આપેલ.
  • સને:- ૨૦૦૮ બહુચરાજી મુકામે સમાજવાડી બનાવવામાં ફાળો આપેલ.
  • સને:- ૨૦૦૮ આંખની હોસ્પિટલ વીસનગર મુકામે નેત્રમણી નાં કાયમી દાતા તરીકે દાન આપેલ.
  • સને:- ૨૦૦૮ હિમંતનગર તોરણીયા કંપો મંદિરમાં નવીન બાંધકામ પેટે દાન આપેલ.
  • સને:- ૨૦૦૮ મક્તુપુર મુકામે હરિજન વાસમાં બહુચરાજી મંદિર ખાતે નવીન બાંધકામ પેટે દાન આપેલ.
  • સને:- ૨૦૦૯ પાટણ સમાજનાં સમૂહલગ્ન માં દરેક વરઘોડીયાઓને “ફ્રીઝ” ભેટ આપેલ.
  • સને:- ૨૦૦૯ ડાભી મુકામે શ્રીમતી એસ.આર.પટેલ એન્જીંનીયરીંગ કોલેજ બનાવેલ.
  • સને:- ૨૦૧૦ મહેસાણા સમાજમાં ઇનામ વિતરણનાં કાયમી દાતા તરીકે નામ નોંધાવેલ.
  • સને:- ૨૦૧૦ ઉમિયા માતાજી મહોત્સવ કરેલ તેમાં ભોજનનાં દાતા તરીકે ફાળો આપેલ.
  • સને:- ૨૦૧૦ મહેસાણા તથા પાટણ મુકામે “સ્કાઉટ ટેંન્ટ” ભેટ આપેલ.
  • સને:- ૨૦૧૦ મક્તુપુ૨ વાડીમાં ઇચ્છાબેન હીરાભાઇ પટેલ ના નામે દાન કરેલ
  • સને:- ૨૦૧૦ ઉંઝા મુકામે હરિજનો નો સમૂહલગ્નોત્સવ કરેલ.
  • સને:- ૨૦૧૦ GTU માં સીવીલ એન્જીનીયરીંગ ફીલ્ડમાં ગુજરાત માં પ્રથમ આવનારને સીલ્ડનાં કાયમી દાતા તરીકે નામ નોંધાવેલ આપવા.
  • સને:- ૨૦૧૧ ૪૨ ગામ લેઉઆ પાટીદાર સમાજ નો ૨૧ મો સમૂહ લગ્નોત્સવ કરેલ.
  • સને:- ૨૦૧૧ જોષી સાહેબને ટ્રસ્ટમાં વિસનગર મુકામે દાન આપેલ.
  • સને:- ૨૦૧૧ વડીલ વંદનાં કરેલ. ગામની દરેક દીકરીઓને કવર આપેલ.
  • સને:- ૨૦૧૨ નીલકંઠ મહાદેવ મંદિરનાં મહારાજ નો ભંડારો કરેલ તેમા ફાળો આપેલ.
  • સને:- ૨૦૧૩ ગાંધીનગર જીલ્લા ખાતે સીવણ ક્લાસ જેવી પ્રવૃત્તિઓમાં જરૂરી મશીનરી પૂરી પાળેલ.
  • સને:- ૨૦૧૩ વલ્લભ ભટ્ટ ની વાડીમાં આનંદના ગરબા નિમિત્તે જમણવારનું આયોજન કરેલ.
  • સને:- ૨૦૧૩ મેરીટાઇમ બોર્ડમાં અલંગ ખાતે અંબાજી મંદિર નાં બાંધકામ પેટે ફાળો આપેલ
  • સને:- ૨૦૧૩ ખેડા જીલ્લા હરિજનોના સમૂહલ્ગનમાં દરેક વરઘોડીયા ને લોખંડની તીજોરી-કબાટ ભેટ આપેલ.
  • સને:- ૨૦૧૩ કલ્યાણા હાઇસ્કૂલમાં નવીન બાંધકામ પેટે દાન આપેલ.
  • સને:- ૨૦૧૩ મક્તુપુર ગામ મુકામે વારાહીમાતાજી નાં મંદિરમાં ૧ લાખ રૂપિયા નવીન બાંધકામ પેટે ફાળો આપેલ.
  • સને:- ૧૭/૦૪/૨૦૧૩ બહુચરાજી મુકામે “ઇચ્છાબા આધ્યાત્મિક હોલ” નામના નવીન બાંધકામ કરાવેલ.
  • તારીખ:- ૧૮/૦૨/૨૦૧૪ મક્તુપુર હાઇસ્કૂલમાં દાન આપેલ
  • સને:- ૨૦૧૪ વીસનગર સરદાર પટેલ હાઇસ્કૂલ ની લાયબ્રેરી માટે દાન આપેલ.
  • તારીખ:- ૧૧/૦૬/૨૦૧૪ બહુચરાજી આનંદના ગરબા નિમિત્તે મુકામે જમણવાર નું આયોજન કરેલ.
  • તારીખ:- ૨૮/૦૭/૨૦૧૪ મક્તુપુર ગામની આંગણવાડી બંધાવેલ.
  • સને:- ૨૦૧૪ મક્તુપુર ગામની આંગણવાડી-૨ બંધાવેલ.
  • મંગલ જીવન ટ્રસ્ટ, સેદ્રાણા “જીવીબા નું રસોડુ” નામનો હોલ બનાવી જમણવાર કરી સુપ્રત કરેલ
  • સને:- ૨૦૧૪ ચાંદોદ મુકામે મહારાજ નો ભંડારો કરેલ તેમા ફાળો આપેલ.
  • તારીખ- ૦૧/૦૮/૨૦૧૪ મક્તુપુર પ્રાથમિક શાળા નં-૧, પ્રાથમિક શાળા નં-૨ તથા નીલકંઠ વિદ્યાલય નાં સહયોગથી વાર્ષિકોસ્તવ નો પ્રોગ્રામ કરેલ કરેલ તેમાં તમામ ખર્ચ આપેલ.
  • તારીખ:- ૦૫/૧૦/૨૦૧૪ મુકતિધામ સિધ્ધપુર મુકામે “મોક્ષ ધામ” બનાવેલ.
  • તારીખ:- ૦૫/૧૦/૨૦૧૪ મુક્તિધામ સિધ્ધપુર મુકામે મોક્ષ ધામ બનાવેલ તેનાં ઉદ્દધાટન નાં જમણવાર પેટે – અડવેશ્વર.
  • તારીખ:- ૧૬/૧૧/૨૦૧૪ ૨૭ સમાજ નાં સમૂહ લગ્ન માં ૨૫ દંપતિ ને ચાંદીની કંકાવટી દાન આપેલ.
  • તારીખ:- ૧૬/૧૧/૨૦૧૪ ૨૭ સમાજ નાં સમૂહ લગ્ન માં દરેક દંપતિ ને કરીયાવર ની કીટ આપેલ.
  • તારીખ:- ૧૯/૧૨/૨૦૧૪ થી ૨૧/૧૨/૨૦૧૪ બહુચરાજી મુકામે આનંદ ગરબાનાં જમણવાર તથા ભેટ ખર્ચ પેટે.
  • સને ૦૧/૦૪/૨૦૧૫ થી 3૧/૦૩/૨૦૧૬
  • તારીખ- ૦૧/૦૩/૨૦૧૫ સાઇટના મજુરોના કપડા તથા પેન્ટ શર્ટ આપેલ.
  • તારીખ- ૦૧/૦૩/૨૦૧૫ કલ્યાણા ગામમાં જમણવાર પેટે આપેલ.
  • તારીખ- ૦૧/૦૩/૨૦૧૫ કલ્યાણા હાઇ સ્કૂલ માં જીવીબન અમથાભાઇ પટેલ ના નામે દાન કરેલ.
  • તારીખ- ૨૧/૦૩/૨૦૧૫ હરિધ્વાર બહુચરાજી માતાજી નાં મંદિરના બાંધકામ પેટે આપેલ.
  • તારીખ- ૨૧/૦૩/૨૦૧૫ બહુચરાજી મંદિરમાં અગિયારશ થી ચૌદશ ના ભંડારા પેટે ધી આપેલ હ. વાસુભાઇ.
  • તારીખ- ૨૬/૦૪/૨૦૧૫ ખેડા જીલ્લા ના વામ્લીકી સમાજ ના સમૂહ લગ્ન પેટે આપેલ. ૬૫૦૦ માણસો જમણવાર કરેલ.
  • વલ્લભટ્ટ ની વાડીની સીડી બનાવડાવેલ.
  • તારીખ- ૦૪/૦૫/૨૦૧૫ આંગણવાડી ૧થી ૬ ના ડ્રેસ (૨ જોડી), રમકડા તથા ખુરશીઓ (૧૧૦ નાની ખુરશી, ૪ મોટી ખુરશી) તેમજ વરંડાઓ, કલર, પાણીના જગ, સ્ટેન્ડ વગેરે નુ દાન કરેલ.
  • તારીખ- ૧૩/૦૭/૨૦૧૫ મક્તુપુર સધી માતાજી ના મંદિરમાં બ્લોક લગાવડાવેલ.
  • તારીખ- ૧૫/૦૭/૨૦૧૫ બ્રાહ્મણોના મેડીકલ સારવાર કરવા માટે દાન આપેલ.
  • તારીખ- ૦૧/૦૮/૨૦૧૫ હીરાભા ના જન્મદિવસ નિમિત્તે કોલેજ માં દત્તબાવની કરાવેલ.
  • તારીખ- ૦૯/૦૮/૨૦૧૫ ગાંધીનગર સમાજમાં ઇનામ વિતરણ ના જમણવાર પેટે દાન આપેલ.
  • તારીખ- ૦૯/૦૮/૨૦૧૫ મક્તુપુર સ્કૂલમાં રીપેરીંગ કામકાજ કરાવેલ.
  • તારીખ- ૨૦/૦૮/૨૦૧૫ બનાસકાંઠા પુરમાં સહાય પેટે ૫૦,૦૦૦ નંગ ચોપડા આપેલ (ભાભર, થરાદ, વાવ, ધાનેરા)
  • તારીખ- ૦૯/૦૭/૨૦૧૫ ગૌરી વાળવાના જમણવાર પેટે (સગા સંબધી, નવેરીયા કુટુંબ, પ્રા.શા- ૧ અને ૨ અને હાઇ-સ્કૂલ નાં વિધ્યાર્થીઓ)
  • તારીખ- ૧૩/૦૯/૨૦૧૫ ગાંધીનગર સમાજ ની અંબાજી પ્રવાસ (બસ) પેટે
  • તારીખ- ૧૫/૧૦/૨૦૧૫ શ્રીમતી એસ.આર.પટેલ એન્જી કોલેજ તરફથી સુરજનગર (ડાભી) મંદિરમાં દાન આપેલ હ. પટેલ હીરાભાઇ અમથાભાઇ પરિવાર.
  • તારીખ- ૧૫/૧૦/૨૦૧૫ વાલ્મીકી સમાજની બે દીકરીઓને પી.ટી.સી કોલેજમાં ભણાવવા માટે મદદ કરેલ સંદર્ભ: જયેશભાઇ સાબરમતી આશ્રમ.
  • તારીખ- ૧૮/૧૦/૨૦૧૫ સિદ્ધપુર વૃધ્ધા નો વિસામો સીનીયર સીટીજન માટે મકાન બનાવવા માટે આપેલ (ચિઠ્ઠી ઉપાદ માં નંબર આવેલ)
  • તારીખ- ૨૧/૧૧/૨૦૧૫ રાવળ યોગી સમાજમાં સમૂહ લગ્ન ના મંડપ દાતા તરીકે દાન આપેલ.
  • તારીખ- ૩૦/૧૧/૨૦૧૫ કોલેજ ખાતે ઇચ્છાબા નો વિસામો બનાવેલ.
  • તારીખ- ૧૧/૧૨/૨૦૧૫ મક્તુપુર પ્રાથમિક શાળા મા સાંસ્કૃતિક પ્રોગ્રામ કરેલ.
  • તારીખ- ૧૪/૧૨/૨૦૧૫ થી ૨૨/૧૨/૨૦૧૫) સવ શ્રી હિરાભા અક્ષરનિવાસી થયેલ તે નિમિત્તે મક્તુપુર ગામમાં કથા શ્રવણ, જમણવાર, ભજ્ન-કિર્તન,સ્વ શ્રી હિરાભાની અસ્થિનુ વિસર્જન “ગયા” ખાતે કરેલ,કૂતરાના લાડવા બનાવડાવેલ, ગાયો ને ઘાસ આપેલ, સમગ્ર ગામની પરણિત અને અપરણિત દિકરીઓ ને રોકડ રકમ ભેટ આપેલ તેમજ સમગ્ર પ્રોગ્રામ ની જાહેરાત પેટે છાપાની જાહેરાત પેટે ખર્ચ કરેલ.
  • તારીખ- ૧૪/૦૯/૨૦૧૫ ના રોજ વાવ,થરાદ અને ધાનેરા જિલ્લામાં અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને અભ્યાસ સામગ્રી વિતરણ કરેલ છે.
  • તારીખ- ૨૨/૧૨/૨૦૧૫ બહુચરાજી મુકામે આનંદના ગરબાનુ આયોજન કરેલ બપોરે ભોજન સમારંભ કરેલ.
  • તારીખ- ૧૪/૧૨/૨૦૧૫શ્રી હિરાભા ની. કાયમી તીથી નિમિત્તે સેક્ટર -૨૮ ની બહેરા મૂંગા ની સ્કુલમા દાન આપેલ.
  • શ્રી હિરાભા ની. કાયમી તીથી નિમિત્તે અંધશાળા કડા વિસનગરમાં દાન આપેલ.
  • તારીખ- ૧૪/૧૨/૨૦૧૫ શ્રી હિરાભા ની. કાયમી તીથી નિમિત્તે જ્યોતિ હોસ્પીટલમા દાન આપેલ.
  • તારીખ-૦૬/૦૧/૨૦૧૬ થી દર વર્ષે મક્તુપુર પ્રા. શાળા -૧ તથા પ્રા. શાળા નં-૨ તથા આંગણ વાડી નં-૧ થી ૬ માં અમથાભા ની પૂણ્ય તિથિ નિમિત્તે બદામ, કાજુ, દ્રાક્ષ વિદ્યાર્થીઓને આપેલ
  • તારીખ- ૨૧/૦૧/૨૦૧૬ સ્વ શ્રી હિરાભાની કાયમિ તિથિ પુણ્ય તિથિ નિમિત્તે માલસર આશ્રમમાં દાન આપેલ.
  • તારીખ - ૧૪/૦૧/૨૦૧૬ અનાથ બાળકોને કાજુ-ડ્રાક્ષ નું વિતરણ કરેલ.
  • તારીખ - ૦૧/૦૩/૨૦૧૬ શ્રી રમેશભાઇ પટેલની જન્મ દિવસ નિમિત્તે કાયમી દર વર્ષે મજુરોના પેન્ટ-શર્ટ અને સાડીનું વિતરણ કરેલ
  • તારીખ- ૦૪/૦૩/૨૦૧૬ થી ૧૮/૦૩/૨૦૧૬ સુધી નર્મદા પરિક્રમા કરાવેલ.
  • તારીખ - ૨૧/૦૩/૨૦૧૬ ચાણોંદ આશ્રમમાં નેપાળીયન છોકરાઓને ભણવા માટે નાથાકાકા જોડે રોકડા મોકલાવેલ.
  • સને ૦૧/૦૪/૨૦૧૬ થી ૩૧/૦૩/૨૦૧૭
  • તારીખ- ૦૧/૦૪/૨૦૧૬ શ્રી અવધૂત મંદિરમાં છોકરાઓને ચોપડાનું વિતરણ કરેલ.
  • તારીખ- ૦૭/૦૪/૨૦૧૬ ઓમકારેશ્વર પરિક્રમા પેટે થયેલ ખર્ચ.
  • તારીખ- ૧૧/૦૪/૨૦૧૬ ઘરના બધાજ સભ્યશ્રીઓ ની જન્મ દિવસ નિમિત્તે અવધૂત મંદિરમા થાળ લખાવેલ.
  • તારીખ- ૧૦/૦૪/૨૦૧૬ બહુચરાજી મુકામે ચૈત્રી સુદ-૧૫ ના દિવસે જમણવાર કરેલ.
  • તારીખ- ૦૫/૦૪/૨૦૧૬ અવધૂત મંદિરમાં પાદૂકા પુજન નિમિત્તે જમણવાર કરેલ.
  • તારીખ- ૦૫/૦૪/૨૦૧૬ મહેસાણા સમાજમાં શ્રી હીરાભાના સ્મરણાર્થે ચોપડાનું વિતરણ કરેલ.
  • તારીખ - ૧૧/૦૪/૨૦૧૬ પાટણ બેત્તાલીસ લેઉવા પાટીદાર સમાજ મા દાન આપેલ.
  • તારીખ- ૨૫/૦૪/૨૦૧૬ સૈજ દત્ત હોલ બનાવવા માટે પાઠક સાહેબના કહેવાથી ફાળો આપેલ.
  • મક્તુપુર પ્રા. શાળા - ૧ અને ૨, સેદ્રાણા તથા ગોઝારીયાના બાળકોને કુલ ૧૦૦૦ નંગ સ્ટેશનરી કીટનું વેચાણ કરેલ.
  • તારીખ- ૧૪/૦૬/૨૦૧૬ શ્રી હીરાભાની માસીક પુણ્ય તિથિ નિમિત્તે ગાંધીનગર અવધૂત મંદિરમાં આનંદનો ગરબો કરેલ અને જમણવાર રાખેલ.
  • તારીખ- ૨૫, ૨૬ અને ૨૭/૦૬/૨૦૧૬ અવધૂત મંદિરમાં પાટોત્સવ નિમિત્તે જમણવાર કરેલ.
  • તારીખ- સઇજ દત્તબાવની હોલમાં પાદુકાપૂજન ૫૨- દત્તબાવની, સપ્તર્ષી વગેરે પ્રોગ્રામ કરેલ અને જમણવાર કરેલ.
  • તારીખ- ૩૧/૦૭/૨૦૧૬ ના રોજ મક્તુપુર ગામે દત્તબાવની નો પોગ્રામ તથા સમગ્ર ગામ, મહેમાનો, ગાંધીંનગર-ઊંઝા, મહેસાણા થી આવેલ મંડળોનો જમણવાર કરેલ.
  • તારીખ- ૧૭/૦૭/૨૦૧૬ વાલમ બ્રાહ્મણ સમાજ વાડીમા દાન આપેલ.
  • તારીખ- ૧૪/૦૮/૨૦૧૬ શ્રી હીરાભાની પુણ્ય તિથિ નિમિત્તે દત્તબાવની, સપ્તપદી વગેરે પ્રોગ્રામ કરેલ અને ૧૫૦ માણસોનો જમણવાર કરેલ.
  • તારીખ ૨૩/૦૮/૨૦૧૬ ના રોજ સઇજ મુકામે હોલ ના બાંધકામ પેટે આપેલ.
  • તારીખ -૨૩/૦૮/૨૦૧૬ નર્મદા પરિક્રમા ની ચોપડીઓ ના શ્રી હરિઓમભાઇ વ્યાસને આપેલ.
  • તારીખ ૨૪/૦૮/૨૦૧૬ સઇજ માટે દત્તબાવની ના કાર્ડ બનાવેલ.
  • તારીખ- ૩૦/૦૮/૨૦૧૬ મક્તુપુર મુકામે વાલીઓની વાડીમાં દાન આપેલ.
  • તારીખ - ૨૫/૦૮/૨૦૧૬ અંબાજી હવન તથા ચાલતા જવાનો ખર્ચ કરેલ.
  • તારીખ - ૨૮/૦૮/૨૦૧૬ મક્તુપુર ગામ મુકામે ગૌરી વ્રત નિમિત્તે જમણવાર નું આયોજન કરેલ.
  • તારીખ - ૦૩/૦૯/૨૦૧૬ દાદાની પુણ્ય તિથિ આસો સુદ - ૩ નિમિત્તે દાન અપેલ.
  • તારીખ- ૧૬/૦૯/૨૦૧૬ ચોથા રવિવારે સઇજ દત્તબાવની નીમિત્તે થયેલ ખર્ચ.
  • તારીખ- ૧૪/૧૨/૨૦૧૬ સ્વ શ્રી હીરાભાની ચોપડીઓ બનાવવા નિમિત્તે થયેલ ખર્ચ.
  • સ્વ શ્રી હીરાભાની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે મક્તુપુર પ્રા. શાળા -૧ તથા પ્રા. શાળા નં-૨ તથા સમગ્ર ગ્રામ જનો, સગા સંબંધીઓ, અખંદ દીવો ભજનમાં આવેલ બહેનોને આપેલ તથા કુલ ૧૦૦૦ માણસોએ ભોજનનો લાભ લીધેલ.
  • તારીખ- ૦૬/૦૧/૨૦૧૭ સ્વ શ્રી હીરાભાની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે મક્તુપુર પ્રા. શાળા -૧ તથા પ્રા. શાળા નં-૨ તથા આંગણવાડી કુલ-૬ મા કાજુ-ડ્રાક્ષનું વેચાણ કરેલ.
  • તારીખ - ૨૯/૦૧/૨૦૧૭ થી ૩૧/૦૧/૨૦૧૭ બહુચરાજી મુકામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પેટે ભોજનના મુખ્ય દાતાશ્રી તરીકે આશરે ૭૦,૦૦૦ માણસો નો ત્રણ દિવસનો જમણવાર કરેલ.
  • તારીખ- ૩૧/૦૩/૨૦૧૭ ના રોજ બહુચરાજી મુકામે સમગ્ર બહુચરાજી ગામનાં બ્રાહ્મણોને દક્ષીણા પેટે ઘર દીઠ થાળી-વાટકી, ગ્લાસ, ચમચી નો સેટ આપેલ.
  • તારીખ- ૩૦/૦૩/૨૦૧૭ ઘરે સેક્ટર ૧૯ મા આનંદનો ગરબો કરેલ.
  • માનવ મંદિર ઊંઝા મા મંદ બુધ્ધી તથા વિકલાંગ બાળકોને દાન આપેલ.
  • તારીખ ૧/૨/૨૦૧૭ ના રોજ સમગ્ર મક્તુપુર ગામ, સુરજનગર, સંડેર, પ્રા. શાળા-૧ અને ૨, હાઇસ્કૂલ, વૃધ્ધાશ્રમ, અરડેશ્વર, સેન્દ્રાણા સ્કૂલ, ગાંધીનગર મંદ બુધ્ધીના બાળકો, વિકલાંગ બાળકો, બહેરા મુંગા બાળકો, હાટકેશ્વર સાઇટ, દિનેશ ચેમ્બર સાઇટ, તેમજ ગાંધીનગ ઝૂપડ પટ્ટી વિસ્તારમાં લાડુ નુ વિતરણ કરેલ. (આશરે ૧૬,૦૦૦ લાડુ)
  • તારીખ ૦૫/૦૨/૨૦૧૭ હરિજનોના સમૂહ લગ્ન મા આપેલ.
  • તારીખ- ૧૯/૦૧/૨૦૧૭ મહેસાણા બેત્તાલીસ લેઉવા પાટીદાર સમાજ મા દાન આપેલ.
  • તારીખ- ૦૧/૦૨/૨૦૧૭ ગાંધીનગર સમાજની બૂક માટે આપેલ.
  • તારીખ - ૧૯/૦૮/૨૦૧૬ પાટણ સમાજ્માં બૂક માટે આપેલ.
  • તારીખ- ૧૫/૦૨/૨૦૧૭ શ્રેયસ વિધ્યાલય ટુડાંવ હાઇ સ્કૂલમાં દાન આપેલ.
  • તારીખ- ૦૧/૦૩/૨૦૧૭ શ્રી રમેશભાઇ પટેલની જન્મ દિવસ નિમિત્તે કાયમી દર વર્ષે મજુરોના પેન્ટ-શર્ટ અને સાડીનું વિતરણ કરેલ
  • તારીખ- ૨૧/૦૫/૨૦૧૭ વાલ્મીકી સમાજ મક્તુપુર ના સમૂહ લગ્ન માટે દાન આપેલ.
  • તારીખ- ૦૧/૦૩/૨૦૧૭ શ્રી રમેશભાઇ પટેલની જન્મ દિવસ નિમિત્તેસાઇટ ઉપર મજુરોનો જમણવાર રાખેલ.
  • તારીખ- ૩૦/૦૩/૨૦૧૭ ઘરે સેક્ટર ૧૯ મા આનંદનો ગરબો કરેલ.
  • તારીખ- ૩૦/૦૩/૨૦૧૭ અવધૂત મંદિરમાં ગટર-લાઇન, શેડ ના રિપેરીંગ તેમજ નવીનીકરણ ખર્ચ માટે આપેલ.
  • બહુચરાજી પગપાળા સંઘ માટે સેવા કેમ્પ ના રસોડા ખર્ચ માટે આપેલ (ચૌત્ર સુદ-૧૫ ના દિવસે)
  • તારીખ; ૦૫/૦૪/૨૦૧૭ દત્તમંદિર ગાંધીનગર મુકામે પથ્થર કામ કરાવેલ.
  • તારીખ: ૧૦/૦૪/૨૦૧૭ ના રોજ ચૈત્રી પૂનમ ના દિવસે બહુચરાજી પગપાળા યાત્રા કેમ્પ મા આપેલ.
  • તારીખ: ૧૨/૦૪/૨૦૧૭ ના રોજ ઊંઝા પુસ્તકાલયમાં હીરાભાઇ અમથાભાઇ પટેલ ના નામે દાન આપેલ.
  • તારીખ; ૧૧/૦૪/૨૦૧૭ ના રોજહનુમાન જયંતિ નિમિત્તે ગોઢકંપા મુકામે રૂ. ૧,૦૦૦/- લેખે ૭૦ દિકરીઓ ને રોકડા ભેટ આપેલ.
  • તારીખ - ૦૮/૦૪/૨૦૧૭ ના રોજ સે-૧૯ મા આનંદનો ગરબા નિમિત્તે જમણવાર કરેલ
  • તારીખ; ૧૬/૦૫/૨૦૧૭ ના રોજવાલ્મીકી સમાજના સમૂહલગ્ન માં ૧૦ દીકરીઓને ત્રણ સેટ થાળી, વાટકી, ગ્લાસ, ચમચી ભેટ આપેલ.
  • તારીખ- ૨૧/૦૫/૨૦૧૭ ના રોજ વામ્લીકી સમાજના સમૂહ લગ્નમા ભોજન દાતા રહેલ. આશરે ૬,૦૦૦ માણસો નો જમણવાર કરેલ.
  • તારીખ-૨૯/૦૫/૨૦૧૭ ના રોજ અવધૂત મંદિરમાં છોકરાઓને ભણવા માટે નોટબૂક, બૂક્સ, સ્ટેશનરી તથા કપડા આપેલ.
  • તારીખ- ૧૨/૦૬/૨૦૧૭ ના રોજ મક્તુપુર પ્રા. શાળા ૧ અને ૨ ના બાળકોને સ્ટેશનરી કીટ આપેલ.
  • તારીખ- ૧૬/૦૬/૨૦૧૭ ના રોજ દત્ત મંદિર પાટોત્સવ ના મુખ્ય દાતા થયેલ.
  • તારીખ- ૨૪/૦૭/૨૦૧૭ ના રોજ અવધૂત મંદિરમાં છોકરાઓને ભણવા માટે દાન કરેલ.
  • તારીખ- ૨૪/૦૭/૨૦૧૭ ના રોજ કડવા પાટીદાર સમૂહ લગ્ન નિમિત્તે આપેલ.
  • તારીખ- ૧૩/૦૮/૨૦૧૭ ના રોજ શ્રીમતી શુશીલાબેન આર.પટેલ ના નામે સિધ્ધપુર અન્નક્ષેત્રમાં દાન આપેલ.
  • મક્તુપુર મુકામે ગૌરી વ્રત નિમિત્તે ગામની દીકરીઓ માટે જમણવાર નું આયોજન કરેલ.
  • તારીખ- ૧૮/૦૯/૨૦૧૭ ના રોજ દત્ત મંદિર ગાંધીનગર માં રીનોવેશનું કામ કરાવેલ.
  • તારીખ- ૨૪/૧૦/૨૦૧૭ ના રોજ કનુભાઇ ઠક્કરને તેમના મહોલ્લાના મંદિર માટે દાન આપેલ.
  • તારીખ- ૧૨/૧૧/૨૦૧૭ ના રોજ હરિદ્વાર અવધૂ મહારાજની પૂણ્યતિથિ નિમિત્તે મહેસાણા વાળા આર.કે.પટેલ ને આપેલ.
  • તારીખ- ૧૮/૧૧/૨૦૧૭ સઇઝ મુકામે દત્તબાવની હોલની નીચે રસોડામા બ્લોક લગાવડાવેલ.
  • તારીખ ૦૧/૧૦/૨૦૧૭ ના રોજ સે-૨૮ નવરાત્રી નિમિત્તે આપેલ.
  • તારીખ- ૨૦/૧૧/૨૦૧૭ ના રોજ અવધૂત મંદિરમાં માગસર સુદ-૨ ના રોજ આનંદ નો ગરબા ના જમણવાર પેટે આપેલ.
  • તારીખ- ૨૫/૧૧/૨૦૧૭ ના રોજ બહુચરાજી ઓઢવ ગામે શેડ બનાવા આપેલ.
  • તારીખ- દત્ત મંદિરના પુજારી ના છોકરાની ભણવાની ફી આપેલ.
  • તારીખ- ૧૪/૧૨/૨૦૧૭ ના રોજ હીરાભાની પુણ્ય તિથિ નિમિત્તે મક્તુપુર મુકામે ભોજન સમારંભ રાખેલ.
  • તારીખ- ૧૮/૧૨/૨૦૧૭ ના રોજ મક્તુપુર મુકામે ભજનના વાજીત્રા લાવવા માટે આપેલ.
  • તારીખ ૦૬/૦૧/૨૦૧૭ ના રોજ કાજુ-દ્રાક્ષ, બદામ આપેલ (મક્તુપુર પ્રા-૧ અને ૨, શીવગંગા ના બાળકો) અમથાભાની પુણ્ય તિથિ નિમિત્તે આપેલ.
  • મોડાસા ઉમિયા માતાજી મંદિરમા દાન પેટે આપેલ.
  • તારીખ- ૦૭/૦૧/૨૦૧૭ ના રોજ સઇજ મુકામે દત્તબાવની પેટે થયેલ ખર્ચ.
  • તારીખ- ૨૩/૦૮/૨૦૧૭ ના રોજ પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને અભ્યાસ સામગ્રી વિતરણ કરેલ છે.
  • સને ૦૧/૦૪/૨૦૧૮ થી ચાલુ
  • તારીખ ૧૧/૦૨/૨૦૧૮ અમુઠ પ્રાઈમરી શાળામા નવા બાંધકામના ઉદ્દધાટનના જમણવાર નિમિતે ભેટ આપેલ.
  • તારીખ ૧૫/૦૨/૨૦૧૮ તાલુકા પ્રાઈમરી શાળા બ્રાહ્મણવાડામા વાર્ષિકોત્સવ નિમિતે ભેટ આપેલ.
  • તારીખ ૧૯/૦૨/૨૦૧૮ સુણોક પ્રાઈમરી શાળામા વાર્ષિકોત્સવ નિમિતે ભેટ આપેલ.
  • તારીખ ૦૪/૦૪/૨૦૧૮ ગાંધીનગર દત્તમંદિરમાં સફાઇ કરનાર કમળાબેનને તેમની દીકરીનાં લગ્ન નિમિત્તે ખુરશીઓ ભેટ આપેલ.
  • તારીખ ૦૪/૦૪/૨૦૧૮ હીરાભાની પુણ્યતિથિ નિમિત્તે અવધૂત મંદિર માં “પાથેય” માં દાન આપેલ.
  • તારીખ ૦૭/૦૪/૨૦૧૮ મહેસાણા મુકામે શીવગંગા સ્કુલના પ્રોગ્રામ માટે આપેલ.
  • તારીખ ૧૦/૦૪/૨૦૧૮ ઊંઝા મુકામે વાલ્મીકી સમાજના સમૂહલગ્ન માટે દાન આપેલ.
  • તારીખ ૨૧/૦૪/૨૦૧૮ બેત્તાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળને દાન આપેલ.
  • તારીખ ૧૬/૦૬/૨૦૧૮ પીથમપુરાની યાત્રા નિમિત્તે સર્વે ભાવિભક્તોની જવા આવવાની રેલ્વેની ટીકીટ કરાવેલ.
  • તારીખ ૨૪/૦૪/૨૦૧૮ જસીબેન ના સ્મરણાર્થે સિધ્ધપુર મુકામે વાલ્મિકી સમાજ ના સમૂહલગ્નમાં ૨૭ વરઘોડીયાઓને તાંબાના વાસણ્નો સેટ ભેટ આપેલ.
  • તારીખ ૨૯/૦૪/૨૦૧૮ સિધ્ધપુર મુકામે વાલ્મિકી સમાજ ના સમૂહલગ્નમાં ભોજનનાં દાતા રહેલ.
  • તારીખ ૦૬/૦૫/૨૦૧૮ સઇઝ મુકામે દત્તબાવનીના ભક્તો માટે જમણવાર કરેલ.
  • તારીખ ૨૯/૦૫/૨૦૧૮ સઇઝ મુકામે દત્ત ધૂનમાં ગાયોને ઘાસ, દાણા તેમજ કૂતરા માટેના રોટલ માટે દાન આપેલ.
  • તારીખ ૦૪/૦૬/૨૦૧૮ મહેસાણા મુકામે દત્ત ધૂનમાં જમણવાર પેટે શ્રી આર.કે.પટેલ ને આપેલ.
  • તારીખ ૧૪/૦૬/૨૦૧૮ દત્ત મંદિરના મહરાજના છોકરાને ભણવા માટે આપેલ.
  • તારીખ ૧૮/૦૬/૨૦૧૮ પીથમપુરા મુકામે પારાયણ કરવા માટે આપેલ.
  • તારીખ ૧૪/૦૬/૨૦૧૮ ઇચ્છાબાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જમણવાર કરેલ.
  • તારીખ ૨૪/૦૬/૨૦૧૮ ઇચ્છાબા ના મરણ નિમિત્તે અધિક માસમાં સિધ્ધપુર અન્નક્ષેત્રમાં ટીફીન આપેલ
  • તારીખ ૦૫/૦૭/૨૦૧૮ ગુરૂવાર ના રોજ દત્તમંદિરનાં પાટોત્સવ નિમિત્તે ૭૦૦ માણસોનો જમણવાર અને લાઇટ તેમજ હવન નિમિત્તે ની દક્ષીણા આપેલ.
  • દર વર્ષે કરવામાં આવતીપ્રવૃત્તિ
  • સને:- ૨૦૦૧ થી દર વર્ષે સાઇટ ઉપરનાં મજૂરોને કપડા આપવામા આવે છે.
  • સને:- ૨૦૦૮ થી દર વર્ષે પ્રા. શાળા નં- ૧ અને પ્રા. શાળા નં-૨ નાં આશરે ૮૦૦ વિદ્યાર્થીઓને ભણવાની કીટ (કંપાસ, નોટ બૂક, સ્લેટ, ડાયરી, ડ્રોઇંગ બૂક, પેન, પેન્સીલ વગેરે) આપવામાં અવે છે.
  • સને: ૨૦૧૦ થી દર વર્ષે મક્તુપુર આખા ગામની છોકરીઓની ગૌરી નો જમણવાર કરવામા આવે છે.
  • તારીખ:- ૦૬/૦૧/૨૦૧૪ થી દર વર્ષે મક્તુપુર પ્રા. શાળા -૧ તથા પ્રા. શાળા નં-૨ તથા આંગણ વાડી નં-૧ થી ૬ માં અમથાભા ની પૂણ્ય તિથિ નિમિત્તે બદામ, કાજુ, દ્રાક્ષ વિદ્યાર્થીઓને આપેલ.
  • સને:- ૨૬/૦૧/૨૦૧૪ થી દર વર્ષે ગામમાં જરૂરીયાત વાળા ને બે ટાઇમ ટીફીન વ્યવસ્થા શરૂ કરેલ. આશરે ૨૨ માણસો લાભ લે છે.
  • જાન્યુઆરી-૨૦૧૭ થી દર વર્ષે શીવગંગા સ્કૂલ, મહેસાણા બાળકોના વાર્ષીક ફી ખર્ચપેટે
  • જુન-૨૦૧૬ થી દર વર્ષે શીવગંગા સ્કૂલ, મહેસાણા બાળકોના વાર્ષીક નાસ્તા ખર્ચ પેટે
  • ડીસેમ્બર-૨૦૧૫ થી દર વર્ષે મક્તુપુર પ્રા. શાળા -૧ તથા પ્રા. શાળા નં-૨ તથા આંગણ વાડી નં-૧ થી ૬ માં હીરાભા ની પૂણ્ય તિથિ નિમિત્તે ‘ મેઘધનુષ ’ નામના વાર્ષિકોત્સવ ના ખર્ચપેટે